Dharampur (Valsad) :ધરમપુર માલનપાડા ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

Dharampur (Valsad) :ધરમપુર માલનપાડા ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ચાલતો પ્રકલ્પ "એક યુવા, એક વૃક્ષ" અંતર્ગત માલનપાડા વન વિભાગ વિશ્રામ ગૃહ પાસે વૃક્ષઉછેર કાર્યક્રમ કરવામાં આવ્યો,

 જેમાં ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ સહિત સંગઠનના વિવિધ હોદ્દેદારો તથા યુવા બોર્ડના સંયોજકો અને યુવાનો ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું.


સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ચાલતો પ્રકલ્પ "એક યુવા, એક વૃક્ષ" અંતર્ગત માલનપાડા વન વિભાગ વિશ્રામ ગૃહ...

Posted by Mla Arvind Patel on Saturday, July 6, 2024

Comments

Popular posts from this blog

ઐતિહાસિક ડુંગર : પારનેરા, વલસાડ, ગુજરાત

સાફલ્ય ગાથા : રાજ્ય સરકારની એક નહીં પણ પાંચ પાંચ યોજનાનો લાભ લઈ આર્થિક સમૃધ્ધિ સાધતા ધરમપુરનાં આદિવાસી ખેડૂત

valsad District latest news : 02-07-2024