વલસાડ જિલ્લાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં ભાગ લેવા માટે તા. ૮ ઓગસ્ટ સુધીમાં અરજી કરી દેવી

વલસાડ જિલ્લાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં ભાગ લેવા માટે તા. ૮ ઓગસ્ટ સુધીમાં અરજી કરી દેવી 

 માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૯ જુલાઈ વલસાડ જિલ્લા કક્ષાની બાળપ્રતિભા શોધ સ્પર્ધા સને- ૨૦૨૪-૨૫ની “અ” વિભાગ ૭ થી ૧૦ વર્ષ સુધી “બ” વિભાગ ૧૧ થી ૧૩ વર્ષ સુધીના કલાકારો માટે અ, બ વિભાગ માટે વકતૃત્વ, નિબંધ, સર્જનાત્મક કારીગીરી, ચિત્રકલા, લગ્નગીત, લોકવાધ સંગીત, એક-પાત્રીય અભિનય તથા “ખુલ્લો વિભાગ” ૭ થી ૧૩ વર્ષ માટે દોહા, છંદ, ચોપાઈ, લોકવાર્તા, લોકગીત, ભજન, સમૂહગીત, લોકનૃત્ય કૃતિઓની સ્પર્ધા અને બાળ નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધામાં ૭ થી ૧૩ વર્ષ સુધીના કલાકારો નાટ્ય અને નૃત્યનાટિકા એમ બે કૃતિઓની સ્પર્ધામાં ભાગ લેવા માંગતા કલાકારોએ નિયત નમૂનામાં પ્રવેશપત્ર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, વલસાડ, ૧૦૬, જૂની બી. એસ. એન. એલ. કચેરી, પહેલા માળે, પોસ્ટ ઓફિસની પાછળ, હાલર રોડ,વલસાડને તા.૦૮/૦૮/૨૦૨૪ સમય સાંજે ૫:૦૦ કલાક સુધીમાં મોકલી આપવાના રહેશે એવુ જિલ્લા યુવા વિકાસ અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

વલસાડ જિલ્લાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં ભાગ લેવા માટે તા. ૮ ઓગસ્ટ સુધીમાં અરજી કરી દેવી માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૯...

Posted by INFO Valsad GOV on Monday, July 29, 2024

Comments

Popular posts from this blog

Khergam|shamala faliya| Pomapal :શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો.

Valsad: વલસાડ જિલ્લામાં વિશ્વ વસ્તી દિવસની ચાર તબક્કામાં તા. ૨૪ જુલાઈ સુધી ઉજવણી કરાશે

Valsad: વલસાડ જિલ્લામાં ૨૩ જૂન રવિવાર પોલીયો દિવસ” અંતર્ગત સ્ટીયરીંગ કમિટીની મીટીંગ તથા વર્કશોપ યોજાયો