નવસારી જિલ્લાના બીલીમોરામાં કાવેરી નદીનું જળસ્તર વધતાં અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા

  

નવસારી જિલ્લાના બીલીમોરામાં કાવેરી નદીનું જળસ્તર વધતાં અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને સલામત સ્થળે ખસેડાયાઆજરોજ રેલ રાહત કોલોની નવસારી, દેસરા રામજી મંદિરની આસપાસ રહેતા તેમજ વાડા ગામ, તા.જલાલપોરના કરોળીવાસમાં રહેતા લોકોનું ભારે વરસાદના કારણે વરસાદી પાણી ભરાઈ જતા સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી.

Comments

Popular posts from this blog

ઐતિહાસિક ડુંગર : પારનેરા, વલસાડ, ગુજરાત

સાફલ્ય ગાથા : રાજ્ય સરકારની એક નહીં પણ પાંચ પાંચ યોજનાનો લાભ લઈ આર્થિક સમૃધ્ધિ સાધતા ધરમપુરનાં આદિવાસી ખેડૂત

valsad District latest news : 02-07-2024