valsad news : રામનવમી તહેવાર અનુસંધાને કાયદો અને શાંતિ જળવાઇ રહે તે માટે નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વલસાડનાઓની આગેવાનીમા ડી.જે. સંચાલકો સાથે મિટિંગનુ આયોજન અને શોભાયાત્રા રૂટ ઉપર ફૂટ પેટ્રોલીંગ.
valsad news : રામનવમી તહેવાર અનુસંધાને કાયદો અને શાંતિ જળવાઇ રહે તે માટે નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વલસાડનાઓની આગેવાનીમા ડી.જે. સંચાલકો સાથે મિટિંગનુ આયોજન અને શોભાયાત્રા રૂટ ઉપર ફૂટ પેટ્રોલીંગ.
રામનવમી તહેવાર અનુસંધાને કાયદો અને શાંતિ જળવાઇ રહે તે માટે નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વલસાડનાઓની આગેવાનીમા ડી.જે. સંચાલકો સાથે મિટિંગનુ આયોજન કરી જરૂરી સુચનો કરી રામનવમી શોભાયાત્રા રૂટ ઉપર ફૂટ પેટ્રોલીંગ અને ધાબા પોઈન્ટનુ ચેકીંગ કરતી “વલસાડ જીલ્લા પોલીસ” @dgpgujarat @GujaratPolice pic.twitter.com/TaaEk0dvUt
— SP_valsad (@SPvalsad) April 16, 2024
Comments
Post a Comment