વાપીના ખેલાડી રણવીર કુમાર સિંહએ દુબઇમાં આયોજિત એશિયન જુનિયર એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો.
વાપીના ખેલાડી રણવીર કુમાર સિંહએ દુબઇમાં આયોજિત એશિયન જુનિયર એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો.
વાપીના ખેલાડી રણવીર કુમાર સિંહ એ દુબઇ માં આયોજિત એશિયન જુનિયર એથ્લેટિક ચેમ્પિયનશિપ માં 3000 મીટર સ્ટીપલ ચેઝ સ્પર્ધા 9:22:67 સેકન્ડ માં પુરી કરી ગોલ્ડ મેડલ જીત્યો. વાપી સહિત સમગ્ર ગુજરાત અને ભારત માટે ગર્વ ની ક્ષણ.
Comments
Post a Comment