Posts

Ahwa|Dang: ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો સ્વાંતંત્ર્ય પર્વ :

Image
 Ahwa|Dang: ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો સ્વાંતંત્ર્ય પર્વ  : વઘઇ તાલુકાનો કાર્યક્રમ ભદરપાડા અને સુબીર તાલુકાનો કાર્યક્રમ મોખામાળ ગામે યોજાશે પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના હસ્તે કરાશે ‘ધ્વજવંદન' (ડાંગ માહિતી બ્યૂરો) : આહવા : તા: ૪: ડાંગ જિલ્લામાં આગામી ૧૫ મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ, મુખ્ય મથક આહવા ખાતે આયોજિત કરાયો છે. જેમાં મુખ્ય મહેમાન કરીકે પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનશેરીયા વિશેષ ઉપસ્થિત રહી ‘ધ્વજવંદન' કરશે.  જ્યારે વઘઇ તાલુકાનો કાર્યક્રમ ભદરપાડા અને સુબીર તાલુકાનો કાર્યક્રમ મોખામાળ ગામે યોજાનાર છે.  આ કાર્યક્રમના આયોજન સંદર્ભે જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર શ્રી બી.બી.ચૌધરીના અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠકનું આયોજન કરાયું હતું.  જેમાં જિલ્લા કલેક્ટર શ્રી બી.બી.ચૌધરીએ પોલીસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, શિક્ષણ વિભાગ, માહિતી વિભાગ, આરોગ્ય વિભાગ, વન વિભાગ ત

Gandevi|Bilimora: બીલીમોરા નગરપાલિકાના પશ્વિમ વિસ્તારમાં સીટી સિવિક સેન્ટરનો ઇ-લોકાપર્ણ કાર્યક્રમ યોજાયો.

Image
 Gandevi|Bilimora: બીલીમોરા નગરપાલિકાના પશ્વિમ વિસ્તારમાં સીટી સિવિક સેન્ટરનો ઇ-લોકાપર્ણ કાર્યક્રમ યોજાયો. બીલીમોરા નગરપાલિકાના પશ્વિમ વિસ્તારમાં સીટી સિવિક સેન્ટરના ઇ-લોકાપર્ણ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલે હાજરી આપી નવસારી,તા.૦૩: આજરોજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સ્વર્ણિમ જંયતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ૩૨ નગરપાલિકાઓમાં ૪૫.૪૭ કરોડના ખર્ચે સીટી સિવિક સેન્ટરનું ઇ-લોકાપર્ણ માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અન્વયે નવસારી જિલ્લાના બીલીમોરા નગરપાલિકાના પશ્વિમ વિસ્તારમાં સીટી સિવિક સેન્ટરના ઇ-લોકાપર્ણ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ, ક્લાઇમેન્ટ ચેન્જ, જળ સંપતિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ તથા ધારાસભ્યશ્રી ગણદેવી નરેશભાઇ પટેલે હાજરી આપી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. નૉંધનિય છે કે, નગરોમાં વસતા શહેરીજનોની સુખ સુવિધામાં વૃદ્ધિ કરવાના રાજ્ય સરકારના સંકલ્પને પ્રતિબિંબિત કરતા આવા સિટી સિવિક સેન્ટર્સમ

Valsad news : વલસાડ જિલ્લામાં “ નારી વંદન ઉત્સવ ” અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી

Image
    Valsad news : વલસાડ જિલ્લામાં “ નારી વંદન ઉત્સવ ” અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી  રોજગાર મેળામાં ઉપસ્થિત ૪૨૭ મહિલા લાભાર્થીઓમાંથી ૨૬૯ ની પસંદગી કરવામાં આવી  વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમ અને સખી મંડળને ચેકનું વિતરણ કરાયું  માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૩ ઓગસ્ટ  વલસાડ જિલ્લામાં તા. ૧ ઓગસ્ટથી ૮ ઓગસ્ટ સુધી નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા.૦૩/૦૮/૨૦૨૪ ના રોજ મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અર્થે ધરમપુરા મહારાણા પ્રતાપ હૉલ ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તેમજ જિલ્લા રોજગાર કચેરી દ્વારા મહિલાઓને રોજગાર મળી રહે તે માટે વિવિધ કંપનીઓ સાથે મહિલા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે જિલ્લા પંચાયતની ઉત્પાદન સમિતિના અધ્યક્ષ ઊર્મિલાબેન બિરારી, કેળવણી મંડળના પ્રમખ ગણેશ બિરારી અને નગરપાલિકાના માજી ઉપ-પ્રમુખ નરેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મહિલા અને બાળ અધિકારી શ્વેતા આર દેસાઈ, જિલ્લા રોજગાર અધિકારી પારૂલ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સ્ટાફ, લીડ બેન્ક મેનેજર અને સ્ટાફ, સખી વન સ્ટોપ સેન્ટર સ્ટાફ, PBSC સ્ટાફ, DHEW નો સ્ટાફ

Khergam |Naranpor School : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળામાં લાઈફ સ્કીલ અતંર્ગત બાળમેળો યોજાયો.

Image
  Khergam |Naranpor School : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળામાં લાઈફ સ્કીલ અતંર્ગત બાળમેળો યોજાયો.  તારીખ ૦૩-૦૮-૨૦૨૪નાં દિને નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત, ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળામાં આચાર્યશ્રી દિવ્યેશકુમાર ચૌહાણનાં માર્ગદર્શન હેઠળ લાઈફ સ્કીલ અતંર્ગત બાળમેળો યોજાયો. જેમાં ફ્યુઝ બાંધવો, સ્ક્રૂ લગાવવો, કુકર બંધ કરવું, ખિલ્લી લગાવવી, ટાયરનું પંચર રીપેર કરવું, શરીરની સ્વચ્છતા, વ્યસનથી થતું નુક્સાનની સમજ, હાથ ઉપર મહેંદી લગાવવી, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, રંગોળી બનાવવી વગેરે જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યોની પ્રવૃત્તિ કરવામાં આવી હતી. તેમજ શાળા અને સમાજનું જોડાણ વધે તે હેતુસર ધ્વજ વંદન માટેની પ્રવિધિનો સ્ટોલ, મેટ્રિકમેલા અંતર્ગત આવતી વિવિધ પ્રવૃત્તિઓ જેવીકે આનંદમેળા, વસ્તુસામગ્રી વેચાણ સ્ટોલ, વ્યવહારમાં ગણિતનો ઉપયોગ વધે તે હેતુસર બાળકોના વજન/ઉંચાઇ માપવી, સર્વાંગી શિક્ષણના પાઠ્યપુસ્તકમાં શા.શિ. ના એકમોમાં આપેલા મેદાનના માપ મુજબ મેદાન દોરાવવાની પ્રવૃત્તિ જેવી પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.

Khergam|Shamla faliya school : ખેરગામ તાલુકાની શામળા ફળિયા પ્રાથમિક શાળામાં લાઈફ સ્કીલ અતંર્ગત બાળમેળો યોજાયો.

Image
 Khergam|Shamla faliya school : ખેરગામ તાલુકાની શામળા ફળિયા પ્રાથમિક શાળામાં લાઈફ સ્કીલ અતંર્ગત બાળમેળો યોજાયો. તારીખ ૦૩-૦૮-૨૦૨૪નાં દિને નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત, ખેરગામ તાલુકાની શામળા ફળિયા પ્રાથમિક શાળામાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટેલના માર્ગદર્શન હેઠળ લાઈફ સ્કીલ અતંર્ગત બાળમેળો યોજાયો. જેમાં ફ્યુઝ બાંધવો, સ્ક્રૂ લગાવવો, કુકર બંધ કરવું, ખિલ્લી લગાવવી, ટાયરનું પંચર રીપેર કરવું, શરીરની સ્વચ્છતા, વ્યસનથી થતું નુક્સાનની સમજ, હાથ ઉપર મહેંદી લગાવવી, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, રંગોળી બનાવવી વગેરે જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યોની પ્રવૃત્તિ કરવામાં આવી હતી. તેમજ શાળા અને સમાજનું જોડાણ વધે તે હેતુસર ધ્વજ વંદન માટેની પ્રવિધિનો સ્ટોલ, મેટ્રિકમેલા અંતર્ગત આવતી વિવિધ પ્રવૃત્તિઓ જેવીકે આનંદમેળા, વસ્તુસામગ્રી વેચાણ સ્ટોલ, વ્યવહારમાં ગણિતનો ઉપયોગ વધે તે હેતુસર બાળકોના વજન/ઉંચાઇ માપવી, સર્વાંગી શિક્ષણના પાઠ્યપુસ્તકમાં શા.શિ. ના એકમોમાં આપેલા મેદાનના માપ મુજબ મેદાન દોરાવવાની પ્રવૃત્તિ જેવી પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.

Khergam | Kumar Shala :ખેરગામ તાલુકાની કુમાર શાળા ખેરગામ ખાતે પ્રાથમિક વિભાગનો બાળમેળો યોજાયો.

Image
   Khergam | Kumar Shala :ખેરગામ તાલુકાની કુમાર શાળા ખેરગામ ખાતે  પ્રાથમિક વિભાગનો બાળમેળો યોજાયો. તારીખ 27-07-2024નાં શનિવારે ખેરગામ તાલુકાની કુમાર શાળા ખેરગામ ખાતે  પ્રાથમિક વિભાગના બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ચાર સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. દરેક સ્ટોલમાં બાળકોને બેસાડી બાળમેળાની પ્રવૃત્તિઓ જેવી કે ચિત્રકામ, ચિટક કામ, કાગળ કામ, માટીકામ, છાપકામ કોલાજ વર્ક, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, ચિત્રોમાં રંગપૂરણી કરવી,  બાળગીતો, બાળ અભિનય ગીત, બાળવાર્તા વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો શાળાના બાળકોએ  બાળમેળાની પ્રવૃત્તિઓની મજા માણી અને રમત સાથે નવું જ્ઞાન મેળવ્યું હતું. 

Khergam|Kumar shala: ખેરગામ તાલુકાની કુમાર શાળામાં લાઈફ સ્કીલ અતંર્ગત બાળમેળો યોજાયો.

Image
 Khergam|Kumar shala: ખેરગામ તાલુકાની કુમાર શાળામાં લાઈફ સ્કીલ અતંર્ગત બાળમેળો યોજાયો. તારીખ ૦૩-૦૮-૨૦૨૪નાં દિને નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત, ખેરગામ તાલુકાની કુમાર શાળામાં આચાર્યશ્રી પ્રશાંતભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ઉચ્ચતર વિભાગનો લાઈફ સ્કીલ અતંર્ગત બાળમેળો યોજાયો. જેમાં ફ્યુઝ બાંધવો, સ્ક્રૂ લગાવવો, કુકર બંધ કરવું, ખિલ્લી લગાવવી, ટાયરનું પંચર રીપેર કરવું, શરીરની સ્વચ્છતા, વ્યસનથી થતું નુક્સાનની સમજ, હાથ ઉપર મહેંદી લગાવવી, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, રંગોળી બનાવવી વગેરે જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યોની પ્રવૃત્તિ કરવામાં આવી હતી.