Posts

Khergam (Pahad faliya school): ખેરગામ તાલુકાની પહાડ ફળિયા પ્રાથમિક શાળામાં ધોરણ-૫નો વિદાય સન્માન સમારંભ યોજાયો.

Image
                                                                                  Khergam (Pahad faliya school): ખેરગામ તાલુકાની પહાડ ફળિયા પ્રાથમિક શાળામાં ધોરણ-૫નો વિદાય સન્માન સમારંભ યોજાયો. તારીખ : ૦૪-૦૫-૨૦૨૪નાં દિને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, નવસારી સંચાલિત ખેરગામ તાલુકાની પહાડ ફળિયા પ્રાથમિક ખેરગામ શાળામાં ધોરણ ૧ થી ૫નાં બાળકો અભ્યાસ કરે છે. જેમાં ધોરણ-૫ માં અભ્યાસ કરતાં બાળકોનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાનાં બાળકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. શાળાનાં આચાર્ય બબીતાબેન પટેલ સહિત ઉપશિક્ષકશ્રી ધર્મેશભાઈ પટેલ, ઉપશિક્ષિકા નીલમબેન પટેલએ બાળકો સમક્ષ પ્રેરણાત્મક વાતો રજૂ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતાં. સાથે જ તેમને ઉત્તરોત્તર પ્રગતિ માટેની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. ધોરણ -૫ નાં બાળકોએ શાળામાં આંબાની કલમ રોપી શાળા પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી. શાળા તરફથી ધોરણ- ૫નાં બાળકોને શૈક્ષણિક કીટ ભેટ અર્પણ કરાઇ હતી. આ પ્રસંગે ગામનાં શિક્ષકપુત્ર તરુણભાઈ રમેશભાઈ પટેલે શાળામાં પ્રોજેક્ટર સ્ટેન્ડ ભેટ આપ્યું હતું. આ પ્રસંગે વિદાય લેતાં બાળકોએ વિદાયગીત  રજૂ કરી શાળા અને શ

Dharampur : 178-ધરમપુર : રાજ્ય રોહણ ત્રણ દરવાજા, ધરમપુર ખાતે આજે રંગોળી પાડી, ઉપસ્થિત મતદારોને મતદાન માટે શપથ લેવડાવાયા.

Image
Dharampur : 178-ધરમપુર : રાજ્ય રોહણ ત્રણ દરવાજા, ધરમપુર ખાતે આજે રંગોળી પાડી, ઉપસ્થિત મતદારોને મતદાન માટે શપથ લેવડાવાયા. 178-ધરમપુર રાજ્ય રોહણ ત્રણ દરવાજા, ધરમપુર ખાતે આજે રંગોળી પાડી, ઉપસ્થિત મતદારોને મતદાન માટે શપથ લેવડાવી.. @CEOGujarat @collectorvalsad @DDO_VALSAD @ECISVEEP pic.twitter.com/PLBFKanwcM — District Election Officer Valsad (@DeoValsad) May 3, 2024

Valsad :વલસાડ જિલ્લા દ્વારા મતદાર જાગૃતિ માટે ખાસ તૈયાર કરવામાં આવેલ ગીત પર ફ્લેશ મોબનું આયોજન.

Image
Valsad :વલસાડ જિલ્લા દ્વારા મતદાર જાગૃતિ માટે ખાસ તૈયાર કરવામાં આવેલ ગીત પર ફ્લેશ મોબનું આયોજન. વલસાડ જિલ્લા દ્વારા મતદાર જાગૃતિ માટે ખાસ તૈયાર કરવામાં આવેલ ગીત પર ફ્લેશ મોબનું આયોજન તમામ લોકો દ્વારા મતદાન દિવસનું મતદાન સુનિશ્ચિત કરવા માટે ગીચ/બજાર સ્થળોએ કરવામાં આવી રહ્યું છે. Flash Mob on song specially prepared for voter awareness by Valsad district is being organised in crowd/market places to ensure poll day voting by all @CEOGujarat @collectorvalsad @DDO_VALSAD @ECISVEEP pic.twitter.com/CSexsdbfgw — District Election Officer Valsad (@DeoValsad) May 3, 2024

Valsad : વિવિધ જાહેર સ્થળોએ મતદાર જાગૃતિ માટે રંગોળી દોરવામાં આવી છે.

Image
Valsad : વિવિધ જાહેર સ્થળોએ મતદાર જાગૃતિ માટે રંગોળી દોરવામાં આવી છે. Colorful 'AVSAR' Rangoli for Voter Awareness are drawn at various public places including govt offices, railway station, malls etc in Valsad district to appeal to vote on poll day i.e. 07/05/2024 @collectorvalsad @DDO_VALSAD @CEOGujarat @ECISVEEP pic.twitter.com/HvQxn9cAGd — District Election Officer Valsad (@DeoValsad) May 3, 2024

Dharampur(Bamti): 178-ધરમપુર બામટી ખાતે કેરી માર્કેટ ખાતે Sveep અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

Dharampur(Bamti): 178-ધરમપુર બામટી ખાતે કેરી માર્કેટ ખાતે Sveep અંતર્ગત કાર્યક્રમ યોજાયો. 178-ધરમપુર બામટી ખાતે કેરી માર્કેટ ખાતે Sveep Activity... @CEOGujarat @collectorvalsad @DDO_VALSAD @ECISVEEP pic.twitter.com/z7WnjS4c8N — District Election Officer Valsad (@DeoValsad) May 2, 2024

Valsad: AVSAR bike rally for voter awareness in Valsad district

Valsad: AVSAR bike rally for voter awareness in Valsad district AVSAR bike rally for voter awareness in Valsad district @DDO_VALSAD @collectorvalsad @CEOGujarat @ECISVEEP pic.twitter.com/ndYgReVsJ1 — District Election Officer Valsad (@DeoValsad) May 2, 2024

Khergam (Naranpor school) : ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો.

Image
      Khergam (Naranpor school) : ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો. ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો ખેરગામઃ ખેરગામ તાલુકાની નારણપોર પ્રા.શાળામાં ૬ દિવસીય સ્કૂલ ટીચર્સ વર્કશોપનું પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન, એસ.એ.પી. અને એલ.ટી.પી.સી.ટી. દ્વારા કરવામાં આવ્યું. જેમાં સ્કૂલના કમ્પ્યુટર શિક્ષક રિકલ પટેલે શિકક્ષકોને CAL(Computer Alded Learning) અને DLLS(Digital Literacy as Life Skill) પ્રોગ્રામના માધ્યમ દ્વારા ગણિત અને ભાષાની તાલીમ આપી હતી. સાથે સાથે MS-WORD, MS-Excel અને MS-Power Point ની પણ તાલીમ સમજણ અપાઈ હતી.